Rajkot Injection

Injections & Mythelene Blue Distribution

રેમડેસિવિર અને મ્યુકરમાઇકોસીસ મેળવવા નવી વ્યવસ્થા ગોઠવતું કલેકટર તંત્ર

9970 73450

રાજકોટમાં કેવી રીતે મળશે રેમડેસિવિર?

૪ સરળ સ્ટેપમાં સમજો……

1. દર્દીનો એન્ટિજેન રિપોર્ટ અથવા RTPCR તથા અન્ય ટેસ્ટનાં રિપોર્ટ, પ્રિસ્ક્રિપ્શન અને દર્દીનો આધાર કાર્ડ નંબર અને ઇન્ડેન્ટ ફોર્મ ઉપરોક્ત નંબર પર વ્હોટસ્એપ્પ કરવા

2. આ દસ્તાવેજો માત્ર ડોક્ટરે જ વ્હોટસ્એપ્પ કરવાનાં રહેશે, દર્દી કે તેનાં સગા વહલા નહીં કરી શકે, કૉલ કરવાની પણ મનાઈ છે.

3. ખરાઈ કર્યા બાદ રાજકોટ કલેકટર તંત્ર દ્રારા સામેથી ડૉક્ટરને ફોન આવશે અને દર્દીના સગાએ ઇન્જેકશન લઇ આવવાનાં રહેશે.

4. ઇન્જેકશન ફાળવવા માટે શહેરની કુંડલિયા કૉલેજ ખાતે 24 કલાકનો કંટ્રોલ રૂમ શરું કરાયો છે, ત્યાંથી ઇન્જેકશન મળશે.

SURBHI MEDICAL AGENCY

POOJA SANKUL, FIRST FLOORSHOP NO 1 AND 2ASTRON CHOWKOPP ASHWARY HOSPITAL,RAJKOT,360001 02812460522

Methylene Blue Distribution Centers

અનેક ડોક્ટરો અને દર્દીઓ એ ઉપયોગ કરેલ…

કોરોના થી બચવા માટે ઉપયોગી એવું   મિથાઈલીન બ૯યુ લિકવીડ  રાજકોટમાં નિઃશુલ્ક મેળવવા માટે…

ચિંતનભાઈ દોશી –  8530331097

(ઇન્દિરા સર્કલ)

જયભાઈ શાહ – 9724077427

(એર પોર્ટ રોડ – સવારે 11-2 , સાંજે 5-8) 

નિલેશભાઈ શેઠ -9228473455

(ગોંડલ રોડ, લોહાનગર)

( સવારે 10-1 અને સાંજે 4-6)

મધુસૂદનભાઈ શાહ – 9426898846

(રૈયા રોડ)

(સવારે 10-1 , સાંજે 5-8) 

— સવારે ભૂખ્યા પેટે અડધી ચમચી જીભ નીચે 1 મિનિટ સુધી રાખી, ગળા નીચે ઉતારી જાવું.

— 12 વર્ષ થી નાના બાળકો ને ન આપવું.

— સગર્ભા સ્ત્રી કે ધાવતું બાળક ધરાવતી સ્ત્રીએ ન લેવું.

— કોઈ પણ આડઅસર થાય, તો તુરંત ડોક્ટર પાસે જવું.

— ડોક્ટર ની સલાહ મુજબ, કોરોના દર્દીઓ સવાર – સાંજ અડધી ચમચી લિકવીડ નાખી નેબ્યુલાઈઝર લઈ શકે છે.

— કોરોના દર્દીઓને ન સમજાય, તો ઉપર જણાવેલ નંબર(8530331097) પર કોલ કરી શકે છે.

SURAJ ENTERPRISE

DR.RADHAKRISHNA ROAD,NR. MOTI TANKI,RAJKOT,RAJKOT,360001

281-2449826

SAURASHTRA SURGICAL MEDICAL AGENCY

MAITRI OPP.TALUKA SCHOOLNR.MOTI TANKI,P.O.BOX 123RAJKOT,RAJKOT,360001 9825223432

KOTECHA ENTERPRISE

DHANRAJ,DR. RADHAKRISHNA ROAD,RAJKOTRAJKOT,RAJKOT,360001 281-2450230/6539330

Kundaliya College

Nr Chowdhari Highschool